Main Menu

મણિપુરમાં ભાજપની સત્તાઃ બિરેનસિંઘે સીએમ પદના શપથ

ઈમ્ફાલ,તા.૧૫ ભાજપની મણિપુરમાં પ્રથમવાર સરકાર નિર્માણ થઇ છે. એન. બીરેનસિંહે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. બીજીબાજુ શપથગ્રહણ સમારોહમાં અમિત શાહ હાજર રહી શકયા નથી. ઉલ્લેખનીય છે કે મણીપુરનાં રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ રાજ્યમાં સરકાર રચવા માટે ભાજપને આમંત્રણ આપ્યું હતું. એન. બીરેન્દ્રસિંહની વડપણ હેઠળની ભાજપ સરકારની શપથવિધિ આજે યોજવામાં આવી હતી. ૬૦ સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે ૩૧ વિધાયકોની જરૂરીયાત હતી હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને ૨૮ અને ભાજપની ૨૧ સીટો મળી બીજા નંબર પર હોવા છતાય ભાજપે રસકાર બનાવવા માટે જરૂરી ૩૧ વિધાયકોનું સમર્થન મેળવ્યું. મણિપુરમાં ભાજપે પ્રથમવાર બધી જ ૬૦ સીટો પર પોતાના કેન્ડીડેટ્‌સ ઉતાર્યા હતાં. ગોવાની જેમRead More